!…વધાવી લઈએ સૌના અભિનંદનો…!


!…વધાવી લઈએ સૌના અભિનંદનો…!

 

નૂતન વર્ષ નૂતન વિચારો લઈને આવે,

નકારાત્મક વિચારોને જાકારો આપો રે

 

નવલા નૂતન વર્ષને આવકારો આપો,

વિશ્વમાં શાંતિનો સંદેશો ફેલાવો રે

 

ભાઈચારાના હાથ મિલાવવા આવો,

હકારાત્મકતાના હાથ મિલાવો રે

 

ચાલો સૌ જગતના નંદનો,

કરી લઈએ સૌ વડીલોને વંદન રે

 

વધાવી લઈએ સૌના અભિનંદનો,

ન કરીએ કદી કોઈની વાતોનું ખંડન રે

 

પાણીની સૌને જરૂરિયાત,

તેને બચાવવું ફરજિયાત, 

બાકી બધું મરજિયાત રે 

 

ચાલો સૌ સાથે મળી કરીએ આજ સંકલ્પ,

જળ, જમીન અને પર્યાવરણને બચાવીએ રે

દિપાવલિ ને ભાઈબીજ, 

સૌ સંગ મળી ઉજવીએ રે

નવા નૂતન વર્ષે, ધરતી માતને વંદન કરી,

સૌને મારા સુખ – શાંતિ ને સમૃધ્ધિના સાલમુબારક રે 

+++++++++++++++++++++++++++++++++++++

 ( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

Advertisements

8 responses to this post.

 1. માનનીય ભાઈ શ્રી કિશોરભાઈ,,
  ..નવા નૂતન વર્ષે, ધરતી માતને વંદન કરી,
  સૌને મારા સુખ – શાંતિ ને સમૃધ્ધિના સાલમુબારક રે
  નુતન વર્ષે પ્રસાદના સુંદર ફૂલડાં વેર્યા છે કે જેની મહેંક દુર દેશાવર સુધી ફેલાઈ ગઈ છે.
  .
  આપને તેમજ કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના તેમજ
  નુતન વર્ષાભિનંદન…નમસ્કાર…વંદન

  Like

  Reply

 2. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  આપને તેમજ આપના પરિવારને દીપાવલીની શુભભાવના સાથે શુભેચ્છાઓ ! નૂતનવર્ષાભિનંદન…!

  Like

  Reply

 3. Posted by chandravadan on 13/11/2012 at 6:13 am

  નવા નૂતન વર્ષે, ધરતી માતને વંદન કરી,

  સૌને મારા સુખ – શાંતિ ને સમૃધ્ધિના સાલમુબારક રે
  Saras !
  Kishorbhai,
  Inviting you to Chandrapukar !
  DIWALI GREETINGS & HAPPY NEW YEAR to you & All !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you for the Diwali/New Year Kavya Post AND the OTHER Posts !

  Like

  Reply

 4. Posted by nabhakashdeep on 13/11/2012 at 10:21 am

  નવા નૂતન વર્ષે, ધરતી માતને વંદન કરી,

  સૌને મારા સુખ – શાંતિ ને સમૃધ્ધિના સાલમુબારક રે
  …………………………………
  દીપાવલીની શુભભાવના સાથે શુભેચ્છાઓ ! નૂતનવર્ષાભિનંદન
  Ramesh Patel(Aakashdeep)

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s