2012 in review


The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

19,000 people fit into the new Barclays Center to see Jay-Z perform. This blog was viewed about 58,000 times in 2012. If it were a concert at the Barclays Center, it would take about 3 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

Advertisements

6 responses to this post.

  1. આદરણીય ડો. કિશોરભાઈ,

    આજથી ઈશૂના શરૂ થતા ૨૦૧૩ નવા વર્ષની આપ સર્વે વડીલ – મિત્રો અને આપના પરિવારને ‘દાદીમા ની પોટલી’ … તરફથી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ…

    સૌ સાથે મળીને માનવ જન્મને આત્મસાત કરીને જીવન સાર્થક કરીએ એવી શુભેચ્છાઓ !

    સંબંધોમાં લાગણી સીંચી, વિશ્વાસની ખેડ કરી, પ્રેમનો પાક લહેરાવીએ એવી અભ્યર્થના !

    -’દાદીમા ની પોટલી’ …

    Like

    Reply

    • આદરણીયશ્રી. અશોકભાઈ સાહેબ

      આપ દ્વારા શુભેચ્છા સંદેશો મળતા કોઈક

      નજીક પોતાના માણસને મળ્યાનો અહેસાસ થાય છે,

      આવી લાગણી વરસાવતા રહેશોજી.

      આપને પણ નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ

      Like

      Reply

  2. માનનીય ભાઈ શ્રી કિશોરભાઈ,
    ૨૦૧૨ માં મોતી ભરેલા હારલા જડ્યા છે આપે પણ ૨૦૧૩ માં સોના ચાંદી અને
    હીરાના હારલા ” શિક્ષણ સરોવર “ના શિરે ચમકે એવી અંતરની અભિલાષા.

    “મુલાકાતીઓથી ઉભરાઈ જાય આ સરોવર
    ગીત કાવ્યો ને શિક્ષણના લેખો હોય મનોહર
    ભાવ પ્રતિભાવ કેરી કાઈ બાકી ના રહે કસર
    આશા અભિલાષા છે માં શારદાનો ઉપકાર “

    Like

    Reply

    • આદરણીયશ્રી. સ્વપ્નજી સાહેબ

      આપ દ્વારા શુભેચ્છા સંદેશો મળતા

      ખુબ જ લાગણીવશ થઈ જવાય છે એ સ્વભાવિક છે.

      આવી લાગણી વરસાવતા રહેશોજી.

      આપને પણ નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ

      Like

      Reply

  3. સુરતી ભોજન જેવી જ મીઠાશ અમને મળેછે આપના ભાવભર્યા શબ્દોથી..ડોશ્રી કિશોરભાઈ.

    ખૂબખૂબ શુભેચ્છાઓ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

    • આદરણીયશ્રી. આકાશદીપ સાહેબ

      આપે મારા બ્લોગમાં શુભેચ્છા સંદેશો મોકલ્યો એજ મારે મન મોટુ

      ઈનામ છે, આવી પ્રેમ વર્ષા કરતા રહેશોજી.

      આભાર

      Like

      Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s