!…દીકરી તો પારકી થાપણ કહેવાય…!


!…દીકરી તો પારકી થાપણ કહેવાય…!

animated-girl-smile 

સ્નેહનો સાગર છલકાય

ને મારી દીકરીનું મૂખડુ મલકાય,

 

હેતનાં હર્ષાશ્રુ ઉભરાય

દીકરી તો પારકી થાપણ કહેવાય,

 

મમતાની માયા ઉભરાય

પિતાનું હૈયુ હરખાય

એ તો કોઈને ના કહેવાય,

 

સહનશીલતાની મૂર્તિ

એનું ઋણ કેમ રે કરી ચુકવાય,

 

ત્યાગની તપસ્વિનિ કહેવાય

મોકલીએ કુદરતના આશરે

બધા બંધનો છોડી સાસરે

Girl 

આંખના આંસુડા સુકાય

દિલમાં પીડા અનુભવાય

એ તો કોઈથી ના સહેવાય,

 

કિશોર કહે આજ સૌને

સહી ના શકાય

દીકરીની જુદાય

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

Advertisements

6 responses to this post.

 1. ત્યાગની તપસ્વિનિ કહેવાય

  મોકલીએ કુદરતના આશરે

  બધા બંધનો છોડી સાસરે
  DIKARI (Daughter) means one day she will get married & leave the place called HOME for years, to go to another HOUSE (that of her husband) & call that her HOME.
  It needs the TYAG of ONE and ACCEPTANCE of ANOTHER.
  Yet….DIKARI never forget the PARENTS…& the special BOND with the FATHER.
  Your Rachana is nice !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chamdrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar for the New Post (Varta)

  Like

  Reply

  • આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદનભાઈ ( પુકાર )

   આપનો સંદેશો વાંચીને ખુબ જ આનંદ

   આપ સાથી નવસારી ખાતેની મુલાકાત

   ખુબ આહુલાદક હતી,

   આપનું પુસ્તક વાંછેને ઘણું જ જાણવાનું મળ્યુ,

   પુસ્તક ભેટ આપવા બદલ આપનો આભારી છું.

   ” સાહેબ આપણે નવસારી ખાતે પાડેલ ફોટો મોકલશોજી. “

   Like

   Reply

 2. માન્નિય શ્રી કિશોર્ ભાઇ

  એક મન્નિય માનવિનો સુનદર મનોભાવ

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s