!…પ્લસ – માયનસ કરો…!


!…પ્લસ – માયનસ કરો…!

plus_minus 

પરિશ્રમને પ્લસ કરો

આળસને માયનસ કરો

સ્વપ્નને સાકાર કરો

 

સાદગીને પ્લસ કરો

ઈર્ષાને માયનસ કરો

સ્વપ્નને સાકાર કરો

 

ગુણોને પ્લસ કરો

વ્યસનને માયનસ કરો

સ્વપ્નને સાકાર કરો

blooming_rose 

પઢાઈને પ્લસ કરો

બેધ્યાનને માયનસ કરો

 સ્વપ્નને સાકાર કરો

 

સમયને પ્લસ કરો

અશિસ્તને માયનસ કરો

 સ્વપ્નને સાકાર કરો

 

સંયમને પ્લસ કરો

ખોટા ખર્ચાને માયનસ કરો

સ્વપ્નને સાકાર કરો

 

પ્રેમને પ્લસ કરો

ગુસ્સાને માયનસ કરો

 સ્વપ્નને સાકાર કરો

 

કિશોર કહે,

બંદગીને પ્લસ કરો

આરામને માયનસ કરો

 સ્વપ્નને સાકાર કરો

+++++++++++++++++++++++++++++++++++++

 

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

Advertisements

13 responses to this post.

 1. Posted by chandravadan on 09/02/2013 at 12:15 એ એમ (am)

  પ્રેમને પ્લસ કરો

  ગુસ્સાને માયનસ કરો

  સ્વપ્નને સાકાર કરો
  Add LOVE, minus ANGER= PEACE=DREAM can be a REALITY
  True !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you ALL on Chandrapukar !

  Like

  જવાબ આપો

 2. માનનીય. શ્રી કિશોરભાઇ ગુણોને પ્લસ કરો

  વ્યસનને માયનસ કરો

  સ્વપ્નને સાકાર કરો

  સાહેબજી ખુબ સરસ પ્લસ માઇનસ કરવાનૂ ગણિત લાવ્યા છો

  મારેય વિચારવું પડશે.

  Like

  જવાબ આપો

 3. Posted by nabhakashdeep on 09/02/2013 at 8:44 એ એમ (am)

  ડોશ્રી કિશોરભાઈ

  જીવનને સાચા રસ્તે દોરતા ,આ સરવાળા-બાદબાકીનો એક ઉમદા વિચાર અખાના છપ્પાની જેમ ,આપની

  શૈક્ષણિક કલમથી વહ્યો છે. ..સુંદર..અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 4. vah !! vaah !!!
  કિશોર કહે,
  બંદગીને પ્લસ કરો
  આરામને માયનસ કરો
  સ્વપ્નને સાકાર કરો

  Like

  જવાબ આપો

 5. પરમાર્થને પ્લસ કરો
  સ્વાર્થને માયનસ કરો
  સ્વપ્નને સાકાર કરો

  સત્કર્મને પ્લસ કરો,
  દુષ્કર્મને માયનસ કરો,
  સ્વપ્નને સાકાર કરો,

  http://rushichintan.com

  Like

  જવાબ આપો

 6. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ગાણિતિક જ્ઞાનને યોગ્ય રીતે જીવનના મૂલ્યો સાથે વહેંચવાનો આ સુંદર પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. આવા છાપાઓ દ્વારા યોગ્ય અને સચોટ રજૂઆત બદલ ધન્યવાદ !

  Like

  જવાબ આપો

 7. Posted by P.K.Davda on 10/10/2013 at 5:58 એ એમ (am)

  શ્રી કિશોરભાઈ,
  તમે જણાવેલા સરવાળા બાદબાકી આવડી જાય તો જીવનમાં સુખ જ સુખ છે, પણ શું થાય આ ગણિત સૌને અઘરૂં લાગે છે. આમ તો બહુ સાદા-સીધા લાગે છે પણ સમીકરણ છોડાવવામાં અઘરા બની જાય છે.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s