!…ચાલો વેબ ગુર્જરીની સફરે…!


!…ચાલો વેબ ગુર્જરીની સફરે…!

 

ઋષિ ચિંતન ” થી શરૂ થયેલ

ગાયત્રી જ્ઞાનપ્રસાદી ” સ્વરૂપે

મારા “ સ્વપ્ન ” ની

 “ વાંચનયાત્રા ” માં

બગીચાના માળી ” એ

મારી “ ફૂલવાડી ” નું જતન કરી

સુંદર “ શબ્દ સેતુ ” જોડીને

આકાશદીપ ” માથી

ચન્દ્રની “ પુકાર ”  સાંભળી

મારો “ હાસ્ય દરબાર ” માં

 “ વિનય- વિવેક ” થી “ જોક્સ ” 

અને “ SMS ”  કરી 

શબ્દપ્રીત ” થી

લેસ્ટર ગુર્જરી, નેટ ગુર્જરી ” દ્વારા

આપણાં ગુજરાત ” માં

ગુજરાતી પ્રતિભા પરિચય ”   

આજ “ ધૂમકેતુ ” ની

માફક  ચમકી રહ્યો છે.

 

દાદીમાંની પોટલી ” થી

શિક્ષણ સરોવર ”  

જ્ઞાનનું ઝરણું ” બનીને

એક “ ડગલો ” 

આગળ વધે છે ત્યારે

આ “ મધુવન ” ના

 “ કુરૂક્ષેત્ર” માં

મારા વિચારો, મારી ભાષામાં

ગુજરાતી કવિતા અને ગઝલ

સ્વરૂપે રજુ કરવા

મારી બારી ” માંથી

આ “ કવિલોક ” માં

બાળકોના કલરવ ” ની

 “ શરૂઆત દૈનિક ” “ મારી રોજનીશી

લખીને તથા “ વાત મારી મરજીની ” કરી

 “ જીવન ” “ સાર્થક ” 

કરવાના “ સંકલ્પ ” સાથે

આપની સાથે “ સેતુ ” જોડવા આવ્યો છું.

મન, માનસ અને માનવી ” 

પર “ અસર ” થી 

 “ મારા સતસંગ ” માં

વિવિધ રંગો ભરીને

સામજિક ” સંબંધોથી

ફન જ્ઞાન ” વિકસાવવા

વિચારોના વૃંદાવન ” ના

આ “ ચિંતન જગત ” માં

“ ગદ્યસુર ” ના “ સહિયારા સર્જન

સ્વરૂપે “ જરા અમથી વાત

લઈ આવ્યો છું.

અરવિંદ અડાલજા ” ની

અંતરંગ વાર્તા ” નું “ પ્રત્યાયન ”  કરી

પી.યુ. ઠક્કર અને દાવડા સાહેબની “ સંતવાણી

અંતરના ઉંડાણમાંથી

શબ્દ સરોવર ” ના  “ એજ્યુસફર  દ્વારા 

ભજનામૃત ” થી “ મને ગમતુ ” બનાવી

અભિવ્યક્તિ ” ની “ પરમ સમીપે

પરાર્થે સમર્પણ ” ની ભાવનાથી

પ્રેરાઈને “ ગોદડિયા ચોરા ” માં

આજની વાત ” કરવા આવ્યો છું.

ભવિષ્યમાં “ નિવૃત્તિની પ્રવૃત્તિ ”  માટે

વિનોદ વિહાર ” ની સફરમાં

શકીલની વિડિયો ગ્રાફી ”  દ્વારા 

ગુર્જર કાવ્ય ધારા ” માં

સ્નેહનો સેતુ ” ના

એક ઘા ને બે કટકા ” કરવાનો

મારો આ પ્રથમ “ પ્રયાસ ”  છે.

 

મારા “ શિક્ષણ સરોવર ” ની

ખુલ્લી આંખના સપના ” જોવા

તુલસી દળ ” અને

વીણેલા મોતી ” થી બનાવેલ

પિયુનીના પમરાટ ” જેવો

ગઝલોનો ગુલદસ્તો ”  લઈ

મા ગુર્જરીના ચરણે

વંદન કરતો

ડૉ. કિશોર પટેલ 

+++++++++++++++++++++++++++++++++++++++

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

22 responses to this post.

 1. બ્લોગ જગતની સુંદર હારમાળા

  સુરતના વાસી છે સર્જન કરનારા

  ગુણલા ગાયે જ એ તો મધુરમ

  જય હો શ્રી ભક્તરાજ કિશોરમ

  Like

  જવાબ આપો

 2. શ્રીમાન. સ્વપ્નજી

  આપના પ્રેમાળ સંદેશાની વર્ષા જોઈ આનંદ થયો

  Like

  જવાબ આપો

 3. Posted by chandravadan on 22/02/2013 at 7:11 એ એમ (am)

  કિશોરભાઈ,

  ખુબ જ સરસ પોસ્ટ છે !

  અનેક બ્લોગરૂપી મણકાઓને વીણી એક સુંદર રચના થઈ છે.

  અભિનંદન !

  “ચંદ્રપૂકાર”ને એક મણકારૂપે નિહાળી

  સાંભળજો તમે હવે ચંદ્ર વાણીઃ

  વેબજગતે ભલે હોય બ્લોગો અનેક,

  અને નામો પણ હોય એના અનેક,

  પણ,કહે છે સૌ એક ગુજરાતી ભાષામાં,

  અને, ગૌરવ છે સૌને વાંચી માતૃભાષામાં,

  જય જય માત ગુજરાત મારી,

  સ્વીકારજો આ વંદના મારી !

  ….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALl to my Blog !

  Like

  જવાબ આપો

 4. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ખૂબજ સુંદર રચના, વેબ ગુર્જરી રૂપી ફૂલવાડીના છાબમાં શોભા વધારે તેવું સોડમથી ભરપૂર ફૂલ ગુચ્છ નું સ્વાગત છે. ધન્યવાદ !

  Like

  જવાબ આપો

 5. માતૃભાષાના બ્લોગર પુષ્પોની સુંદર કાવ્ય- માળા. એક અનોખી સોચ અને મજાની ગૂંથણી.

  સુંદર પ્રસ્તુતિ…ડોશ્રી કિશોરભાઈની શૈક્ષણિક કલમે. આપે બ્લોગર નામને વેબ સાથે લીંક થાય તે રીતે ટાઈપમાં લીધું હોત..જો શક્ય બને તો.

  એક અદભૂત કાવ્ય ઘરેણું ઝગમગત…અંગત વિચાર. આપને ખોબલે ખોબલે અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 6. આદરણીયશ્રી. રમેશભાઈ પટેલ

  આપ દ્વારા મળેલ શુભેચ્છા સંદેશા બદલ આભાર

  ” બીજી ખાસ નવીનતા એ છે કે આપનું કાવ્ય : વિશ્વ માતૃભાષા દિન ”

  આજે મારી શાળામાં કાવ્ય પઠન સ્પર્ધા છે તેમાં હું અને બાળકો પઠન કરવાના

  છે, તમને ખોબલે ખોબલે અભિનંદન ”

  આતળી સુંદર રચના રચવા બદલ

  Like

  જવાબ આપો

  • આદરણીયશ્રી. રમેશભાઈ પટેલ

   આપ દ્વારા મળેલ શુભેચ્છા સંદેશા બદલ આભાર

   ” બીજી ખાસ નવીનતા એ છે કે આપનું કાવ્ય : વિશ્વ માતૃભાષા દિન ”

   આજે મારી શાળામાં કાવ્ય પઠન સ્પર્ધા છે તેમાં હું અને બાળકો પઠન કરવાના

   છે, તમને ખોબલે ખોબલે અભિનંદન ”

   આતળી સુંદર રચના રચવા બદલ
   ………………………………………………..
   આજે આપના સૌજન્યથી પરમ આનંદ અનુભવ્યો..ડોશ્રી કિશોરભાઈ પટેલ એટલે સદા કઈંક સારું શોધતું હૃદય.

   રમેશ પટેલ(આકાશદીપ)

   Like

   જવાબ આપો

   • શ્રી. રમેશભાઈ

    મારો જીવ હંમેશા શિખવામાં માને છે, સાહેબ

    આ ક્ષેત્રમાં આપ પાસે દિલથી કહું તો મને શ્રી. ગોવિંદભાઈ, આપશ્રી. તથા. શ્રી. પુકાર સાહેબ

    હંમેશા મારા પ્રેરણાદાયી રહ્યા છે.

    Like

 7. અદભૂત રચના , વાહ સાહેબ ! આપનો જવાબ નથી ! માણવાની મજા આવી

  Like

  જવાબ આપો

 8. આપનો બ્લોગ વાંચી ને ઘણો આનંદ થયો….ગણી જ પ્રેરણા મળી……..આભાર સાહેબ………

  Like

  જવાબ આપો

 9. શ્રીમાન. પ્રવિણભાઈ

  આપના જણાવ્યા મુજબ બ્લોગ જગતમાં નવા નવા છે,

  બ્લોગ જગતમાંથી રોજ રોજ નવું શીખવા મળતું હોય છે.

  આપની નિખાલસતા જોઈ આનંદ

  અમો પણ આપની માફક નવા જ છીએ.

  Like

  જવાબ આપો

 10. ડો. કિશોરભાઈ,
  અનાયાસે જ ‘અડાજણ’ને ફોલો કરતો આપના બ્લોગ પર આવી ગયો.
  પરિચય વાંચી વધુ આનંદ થયો. હું પણ આપના જેવા વ્યવસાયમાં હતો, ટીચીંગના નહી પણ ટ્રેઈનીંગના. ઉધ્યોગસાહસિકોને ટ્રેઈન કરવામાં કેરીયર વ્યતિત થઈ. રીટાયર્ડ થયા પછી મેં મેળાવેલા જ્ઞાનને લેવા ઇચ્છુકોને આપવાનો પ્રયત્ન બ્લોગ મારફત કરું છું. આપના બ્લોગને ફોલો કર્યો છે આથી રીડરમાં વાંચતો રહીશ. તમને સમય મળ્યે –
  http://bestbonding.wordpress.com પર મળશો.
  જતાં જતાં ‘શિક્ષક’ ના સ્વભાવ મુજબ – ઉંદરવાળી GIF ફાઈલ ગમી, પણ ‘કરસલ’ ના બદલે ‘કર્સર’ સુધારો કરી લેશો. (કારણ કે સારી વસ્તુ વધારે સારી બનવી જોઈએ !)

  Like

  જવાબ આપો

  • આદરણીયશ્રી. જગદીશભાઈ સાહેબ

   આપ જેવા વડીલ વ્યક્તિઓના પ્રતિભવ મન ખુબ જ પ્રફુલ્લિત થઈ ગયુ સાહેબ

   આપના સુઝાવ મુજબ સુધારો જરૂર કરાવી દઈશ, મારા બ્લોગમાં જે ભાઈ સુધારા

   કરી છે તેમને સૂચન કરીશ એટલે થઈ જશે, સાહેબ….!

   અવાર-નવાર મળતા રહીશું.

   Like

   જવાબ આપો

 11. Posted by P.K.Davda on 08/10/2013 at 7:02 એ એમ (am)

  શ્રી કિશોરભાઈ,
  આપે તો કાશીના પંડાની જેમ ગુજરાતી વેબજગતની વંશાવળી જ આપી દીધી. ધન્ય છે તમને.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s