!…જય જય સુરત નગરી…!


!…જય જય સુરત નગરી…!

amla_murabba_228378534 

સુરતમાં વહે તાપી મૈયા

ચલાવે સૌની નૈયા

 

મા અંબિકા – સાઈ

સુરત બંદરે વસ્યા

Mawa Ghari 

નેન – નયનના વિનવી

હાસ્યની ફોરમ છોડતા

બકુલેશ અને મુકુલ

Khaman 

શશિકાંત – ગુણવંતશાહની નાવડી

છે એ તો સાહિત્યની મોવડી 

55 

કવિ નર્મદ સંગ,

ભગવત જેવા

ભગવતીકુમાર શર્મા,

એનો છે, સૌને ઉમંગ

ponk 

મઢીની ખમણી – સુરતી લોચો

ખાય સૌ પોંક પોચો પોચો

locho 

સર એન્ડૃઝ – નર્મદ લાયબ્રેરી

સંગ જગ વિખ્યાત થયા

જરી – હીરા એમ્બ્રોયડરી

samosa 

સુરત ભૂમિના સૌ નંદન

ચાલો કરીએ સૌ વંદન

99

*********************************************

( ચિત્ર લેવા બદલ ગુગલ દેવનો આભારી છું.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા, ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

13 responses to this post.

 1. Posted by chandravadan on 05/03/2013 at 7:45 pm

  પોસ્ટ વાંચી…વાનગીઓ ફોટાઓમાં માણી તો પણ મોમાં પાણી.

  ગજબ થયું …એ રહ્યો સુરતી વાનગીઓનો પ્રભાવ !

  અહી એ પણ કહી છું કે મારા જીવનની બુક વાંચી જે “શબ્દો” લખ્યા તે માટે ખુબ ખુબ આભાર.

  …..ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 2. શ્રીમાન. પુકાર સાહેબ

  આપે સુરતી વાનગીનું રસપાન કર્યુ તે બદલ આભારી છું.

  Like

  Reply

 3. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ખ્હોબ્જ સરસ – સ્વાદિષ્ટ અને સોડમથી ભરપૂર વાનગીનું રસપાન રચના દ્વારા માણ્યું અને જાણ્યું પણ ખરું …

  Like

  Reply

 4. માનનીય શ્રી કિશોરભાઇ

  સુરત શહેરની ખુબસુરતી ને સહિત્યના રત્નો સાથે નદી વર્ણવી કમાલ કરી છે આપે

  પણ……. આ પોંક ખમણ ઘારી સમોસા મુરબ્બા બધું મુકી મોંમાં પાણી લાવી દીધું

  હવે આ બધુ ક્યારે પાર્સલ કરો છો .

  મજાની રચના કરી છે

  Like

  Reply

 5. ડોશ્રી કિશોરભાઈ પટેલ .. ઘર બેઠા જમાડી દીધું સુરતી જમણ. સરસ વાત ને એટલી જ મીઠાશ શબ્દે શબ્દે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 6. […] દ્વારા !…જય જય સુરત નગરી…! […]

  Like

  Reply

 7. અલ્યા ભાઈ, આ હુરટી વાનગીઓ આમ મેલીને આ બામણનું મન કાં ચળાવો?
  ઠીક , તાંણે હવે પાર્સલ મોકલી દેવાના હો, તો સરનામું આપીશ. પણ અમદાવાદી છું – વી.પી.પી. મોકલશો તો પાછું !
  ——————
  જોક્સ એપાર્ટ – હાર્દિક અભિનંદન

  Like

  Reply

  • આદરણીયશ્રી. મુ. સુરેશભાઈ જાની સાહેબ

   સાહેબ આપના પ્રેમાળ અને મીઠાશભર્યા શબ્દો વાંચીને હું તો ધન્ય થઈ ગયો.

   આપનો પ્રેમાળ હાથ હંમેશા મારા શિર પર રહે તેવી આશાઓ અને અભિલાષા સહ.

   Like

   Reply

 8. […] દ્વારા !…જય જય સુરત નગરી…! […]

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: