!!!…વિશ્વ ઉજવે છે, ચકલી દિન…!!!


!!!…વિશ્વ આજ ઉજવે છે, ચકલી દિન…!!!

વિશ્વ આજ ઉજવે છે. ચકલી દિન

નેતાઓ બતાવે ચહેરા નકલી રે,

 

બનાવો ઘર ઘર ચકલીનો માળો,

રોજ રોજ ચકલીને ચણ આપો રે,

વિશ્વને આજ ખબર પડી કે

ચકલી જ છે. અસલી મિત્ર,

 

લાગે છે, બહાર આવ્યું સાચુ ચિત્ર

બનાવો યારો ચકલીને મિત્ર,

જીવદયાને કરો “ યાદ ”

ન રહેશે પર્યાવરણની “ ફરિયાદ”

 

ચકલી સંગ કરો પક્ષીની મિત્રતા

ઘર ઘર ચકલી અપનાવો રે,

કિશોર કહે ચકલી સંગ

યાદ કરો ગાંધી બાપુની “ તકલી ”  આજ,

દેશ-દેશાવરને છે. એમના પર નાઝ

 

*******************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

Advertisements

13 responses to this post.

 1. Posted by chandravadan on 22/03/2013 at 10:19 પી એમ(pm)

  Kishorbhai,
  Nice Post on “Chakali”
  It reminds me of the Post “Be ChakalNi Varta” on Chandrapukar ..One can read that by the LINK below>>>

  http://chandrapukar.wordpress.com/2010/07/19/%e0%aa%ac%e0%ab%87-%e0%aa%9a%e0%aa%95%e0%aa%b2%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be/
  Hope to see some of you on my Blog
  Dr. Chandravadan Mistry
  Avjo !

  Like

  જવાબ આપો

 2. ડોશ્રી કિશોરભાઈ

  સુંદર ભાવસભર રચના. ચકલીઓને ઘરના સભ્યનો ખીતાબ ઝૂંટવી આપણે બાળપણને ઝૂરતું કરી દીધું છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 3. ચકલી દિન ની યાદ સાથે સુંદર ચિત્ર અને સુંદર રચના બદલ ધન્યવાદ !

  Like

  જવાબ આપો

 4. ખૂબ સરસ રજૂઆત..પ્રેરણા બદલ આભાર!!!

  Like

  જવાબ આપો

 5. માનનીય કિશોરભાઇ,

  તમે તો જબરી ચકલીઓ ઉડાડો છો.

  સરસ ને ભાવયુક્ત રચના

  Like

  જવાબ આપો

 6. […] !!!…વિશ્વ ઉજવે છે, ચકલી દિન…!!!. […]

  Like

  જવાબ આપો

 7. આંગણામાં ઝાડ એક વાવીએ
  ચાલો ચકલીને પાછી લૈ આવીએ.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s