!… ઉનાળો ગરમી ઓકતો જાય…!


!… ઉનાળો ગરમી ઓકતો જાય…!

2 

અગન ગોળા ઓકતો જાય

ઉનાળો લાવારસ ઓકતો જાય

 

ફળોનો રાજા કેરી મુકતો જાય

ઉનાળો ગરમી ઓકતો જાય

 

ચારેકોર “ લુ ”  લગાવતો જાય

ઉનાળામાં લોકો “ કુલફી ”  ખાતા જાય

 

પાણી ઉંડા ઉતરતા જાય

ઉનાળો “ ડીહાઈડ્રેશન ”  કરતો જાય

 

ધરતી મૈયા તપતી જાય

ગરમીની સડક બનતી જાય

 

પશુ-પંખી, માનવો માળો શોધતા થાય

ઉનાળો ગરમી ઓકતો જાય

 

નદી – નાળા સુકાતા જાય

તરબૂચના ઢગલા વાળતો જાય

 1

ધરતીપૂત્રો કણ કણ વાવતા જાય

ઉનાળો ગરમી ઓકતો જાય

 

કાગડોળે વર્ષારાણીનો

આગમન જોતા થાય

ઉનાળો ગરમી મુકતો જાય 

 

**********************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત

Advertisements

12 responses to this post.

 1. Posted by chandravadan on 05/05/2013 at 6:54 pm

  કાગડોળે વર્ષારાણીનો

  આગમન જોતા થાય

  ઉનાળો ગરમી મુકતો જાય
  Saras !
  Waiting for the Rain in the Summer !
  Dr. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !

  Like

  Reply

 2. માનનીય શ્રી કિશોરભાઇ,

  ” ઉનાળો ગરમી ઓકતો જાય ” ઉનાળાને કાવ્ય રસના રંગમાં ઢાળી

  સુંદર શબ્દોનૂ સરજન કરી આભલે તારા મઢ્યા છે.

  અભિનંદન

  Like

  Reply

 3. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ઘણા સમય બાદ આપની ઉનાળા નાં આગમન સાથે તેના મહિમા અને જરૂરીયાત સમજાવતી સુંદર રચના માણવા મળી… ધન્યવાદ !

  Like

  Reply

 4. ડોશ્રી કિશોરભાઈ ..આપે ઉનાળાને તનથી અને મનથી ઝીલી લીધો છે. ઉનાળો ભાઈ આકરો અને બાફે તો એવા કે તરબૂચ પ્રેમી જ થઈ જવાય..કેરીની શાતાય એટલી જ મીઠી. બફા એટલા જ નફા સાથે રાહ જોઈએ..ધરતી મા સાથે વરસાદની.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 5. very nice summer poem…

  Like

  Reply

 6. અતિશય ગરમીમાં ઠંડક આપતું કાવ્ય. 🙂

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s