!…બોલો ઓમ નમ: શિવાય…!


!…બોલો ઓમ નમ: શિવાય…!

 76

કૈલાસમાં બેઠા શિવ – શિવા

બોલો ઓમ નમ: શિવાય

 

ભોલાનાથનું ડમરૂ વાગે

 બોલો ઓમ નમ: શિવાય

 

જટામાં શોભે ગંગા મૈયા 

બોલો ઓમ નમ: શિવાય

 

ત્રિશુલધારી હર હર ભોલે

 બોલો ઓમ નમ: શિવાય

 8

ચન્દ્ર શોભે શિવજી શિરે 

બોલો ઓમ નમ: શિવાય

 

સર્પધારી દેવાધિદેવ

બોલો ઓમ નમ: શિવાય

 

રૂદ્રધારી ભોલે શંકર

બોલો ઓમ નમ: શિવાય

 

વિષધારી નિલકંઠ

બોલો ઓમ નમ: શિવાય

 

પાર્વતીપતિ હર હર ભોલે

 બોલો ઓમ નમ: શિવાય

5 

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

10 responses to this post.

 1. Posted by chandravadan on 25/07/2013 at 7:16 pm

  બોલો ઓમ નમ: શિવાય

  ભોલાનાથનું ડમરૂ વાગે

  બોલો ઓમ નમ: શિવાય
  Kishorbhai,
  After a break/rest..a new Post.
  May Lord Shiva’s Blessings be on YOU & ALL.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !

  Like

  Reply

 2. સાહેબ ઓમ નમઃ શિવાય.

  Like

  Reply

  • ઓ, રૂપેનભાઈ

   ખુબ જ આનંદ

   આપના પાવન પગલા જોઈને મારી આંખો ભીની થઈ ગઈ

   સાહેબ

   મે તમને કેટલીય વાર ફોન પણ કર્યા સાહેબ

   પરંતુ આપ કોઈક કારણોસર લઈ શકતા ન હતા

   પ્રેમાળ સંદેશો વાંચીને અનહદ આનંદ થયો

   Like

   Reply

 3. શિવ મહિમા – ભક્તિ સુંદર વર્ણવી , સરળ અને સુંદર રચના !

  Like

  Reply

 4. વરસતા વરસાદે ,શ્રાવણને વધામણી દઈ..સરસ અલખ જગાવી દીધો ને ભક્તિથી મન રંગાઈ ગયું…ડોશ્રી કિશોરભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 5. માનનીય શ્રી કિશોરભાઇ,

  ઝરમર વરસતા શ્રાવણના સરવરિયા જેમ જટાળા જોગી દેવાધિદેવ

  મહાદેવનાં અમુલ્ય ગુણગાનનો નાદ જગાવી આપે ભગીરથ કાર્ય કર્યું છે

  બમ બમ ભોલે

  Like

  Reply

 6. Om Namah Sivay Sir

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: