!…ગણેશજીના રૂપો અનેક…!


!…ગણેશજીના રૂપો અનેક…!

ganesha_symbolism1

ગણેશજી છે, કર્તા-હર્તા

એ તો સૌના વિગ્નહર્તા

બુધ્ધિનાં સ્વામી છે,

રિધ્ધિ-સિધ્ધિનાં સ્વામી છે,

lord ganesha 

લાભ-શુભનું પ્રતિક છે,

નમ્રતાનું પ્રતિક છે,

 

મુષક જેનું વાહન છે,

શુભ ઘડીમાં પ્રથમ આહવાન

GANESH JI 

મસ્તક જેનું હાથીનું

યુધ્ધમાં છે. મહારથી,

 

શિવ-શિવાનો દુલારો છે,

પ્યારો એને મોદક છે,

 

નંદી-ગણોમાં રાજા છે,

જગ આખાનો મહારાજા છે,

 

દેવોમાં પ્રથમ પૂજ્ય એવા,

બિરાજો સૌના દિલમાં સુક્ષ્મ સ્વરૂપે 

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

Advertisements

10 responses to this post.

 1. ગણેશજી છે, કર્તા-હર્તા

  એ તો સૌના વિગ્નહર્તા

  બુધ્ધિનાં સ્વામી છે,

  રિધ્ધિ-સિધ્ધિનાં સ્વામી છે,
  Nice Photos…Nice Rachana,
  Enjoyed !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar.
  See you there !

  Like

  જવાબ આપો

 2. Posted by nabhakashdeep on 16/09/2013 at 6:25 એ એમ (am)

  ગણપતિ ગજાનંદ ને વિધ્નહર્તા…ભક્તિસભર ભાવવાહી રચના. ડોશ્રી કિશોરભાઈ…સૌના શુભ કાર્યો વિધ્ન વગર આગળ વધો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 3. માનનીય શ્રી કિશોરભાઇ,

  ગણેશ વંદના સાથે ગજાનનનાં જુદાં જુદાં સ્વરુપોની સરસ માહિતિ

  જય ગણેશા

  Like

  જવાબ આપો

 4. માનનીય કિશોરભાઇ,

  જય ગજાનન ગણેશજી

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s