!…કડવાં પ્રવચનો…!


!…કડવાં પ્રવચનો…!

( જીવન પ્રેરક વાર્તા )

જીવનમાં ત્રણ ચીજો મેળવવી જરૂરી છે,

બાળપણમાં જ્ઞાન, યુવાનીમાં સંપત્તિ અને

ઘડપણમાં પૂણ્ય.

 

એક વિદ્યાર્થીએ પૂછ્યુ કેટલા કલાક ભણવું જોઈએ?

જો આપ ધોરણ : 10 માં હો તો દસ કલાક,

અને ધોરણ : 12 માં હો તો 12 કલાક.

 

એક વખત સી.એ. કરી લો તો જિંદગી એ.સી.માં ગુજરશે,

જેમ અષાઢ ચૂકેલો ખેડૂત, ડાળી ચૂકેલો વાંદરો,

વૃક્ષથી તૂટેલું પાંદડું અને સ્કૂલથી ભાગેલો વિદ્યાર્થી

એક દિવસ જરૂર પસ્તાય છે.

+++++++++++++++++++++++++++++++++ 

સાભાર :

મુનિશ્રી તરૂણસાગરજી

સંકલન :

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

રાંદેરરોડ, સુરત – 9 

Advertisements

12 responses to this post.

 1. ખૂબજ સુંદર શિખ !

  આપ તેમજ આપના પરિવારને દિપાવલીની શુભકામના સાથે શુભેચ્છાઓ… નૂતન વર્ષાભિનંદન !

  Like

  Reply

 2. જીવનમાં ત્રણ ચીજો મેળવવી જરૂરી છે,

  બાળપણમાં જ્ઞાન, યુવાનીમાં સંપત્તિ અને

  ઘડપણમાં પૂણ્ય.
  Saras !
  Happy Diwali & Happy New Year !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

  Reply

 3. Posted by Ramesh Patel on 03/11/2013 at 3:27 am

  ડોશ્રી કિશોરભાઈ

  શુભ દીપાવલી. આપની જ્ઞાન જ્યોતનું અજવાળું આમ જ પથરાતું રહે એ અભિલાષા સાથે નવું વર્ષ સુખ , શાન્તિને આરોગ્યમય જીવન, આપને તથા પરિવારને બક્ષે એવી અંતરની શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

  • આદરણીયશ્રી. રમેશભાઈ

   આપના પરિવારને દિપાવલિની અનેકાનેક શુભકામનાઓ

   તથા નૂતન વર્ષાભિનંદન, આવી જ લાગણીવર્ષા કરતા રહેશોજી.

   Like

   Reply

 4. Posted by riteshmokasana on 03/11/2013 at 7:20 pm

  દિવાળીની ખુબ શુભેચ્છાઓ, નવું વર્ષ આપને તન ને તંદુરસ્ત, મન ને મહેકતું અને ધનથી છલકાતું રાખે એવીજ પ્રભુ પાસે પ્રાર્થના…..રીતેશ

  Like

  Reply

 5. Posted by P.K.Davda on 03/11/2013 at 8:00 pm

  બહુ સરસ વાતો સંકલિત કરી છે.
  આપનું અને આપના કુટુંબીઓનું નવું વર્ષ સુખ-શાંતિ ભર્યું રહે એવી ઈશ્વરને પ્રાર્થના.

  Like

  Reply

 6. માનનીય કિશોરભાઇ
  વાહ સાહેબ ઉદાહરણો સહિત સારી શીખ આપી છે

  Like

  Reply

  • શ્રીમાન. ગોવિંદભાઈ પટેલ

   આપણે તો શિક્ષક રહ્યા એટલે શિખામણ આપવી એ આપણી

   ફરજ છે. સાહેબ

   આપના લાગણી સભર શબ્દો પ્રેરણા આપનારા છે.

   Like

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s