!… ગોદડિયાની ગોદડીને, ચોરાની ચાદર…!


!… ગોદડિયાની ગોદડીને, ચોરાની ચાદર…!  

 go2

ગોદડિયાની ગોદડીને

ચોરાની ચાદર

 

ગોદડી ઘૂમેને

નેતાઓ લાલ ધૂમ થાય

 

ગોદડી ઘૂમેને

નેતાના નીકળે ભૂતકાળ

 

ગોદડી ઓઢુને

ઉડી ઉડી જાય

 

ગોવિંદજીની માટલી લઈને

હું તો બલિહારી ગયો

 

સ્વપ્નમાં તો મને

ઘાસનો લોચો દેખાય

 

હે હારી હારીને હું તો

મહેલમાં ગયો

 

ગોદડિયાની ગોદડીને

ચોરાની ચાદર

SurajbaJesarvaPhoto 

સૂરજ બા ના નંદન 

ગોવિંદજીને વંદન

 

અમારા સૌના

ગોદડિયાને જન્મદિન

મુબારક હો

+++++++++++++++++++++++++++++++++++

 ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

Advertisements

10 responses to this post.

  1. Posted by nabhakashdeep on 05/11/2013 at 11:28 એ એમ (am)

    ગોદડિયાને જન્મદિન

    મુબારક હો
    …આદરણીય સૂરજબાને એવા જ તેજસ્વી સંતાનો, જેમણે વતનની મહેક , પરોપકારની જ્યોતે ઝગમગાવી છે..તેમને વહાલે વધાવતાં ખૂબ જ આનંદ થાય છે. શ્રી ગોવિંદભાઈની કલમને આ વિશિષ્ઠ રીતે ડો.શ્રી કિશોરભાઈ એ નવાજી , દિલ જીતું લીધું..ખૂબ જ ગમ્યું.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    જવાબ આપો

  2. જન્મે જેને ગોવિન્દજી કહ્યા તે જ કલમે થયા ગોદદિયાજી,

    જન્મદિવસ જાણ્યો હતો જો કલમ ઉપાડનાર છે કિશોરજી,

    હવે, ગોવિન્દજી-ગોદદિયાજી આપણે સૌ એને કહીશું,

    એવું કહી, “હેપી બર્થડે”ના શબ્દોથી એમને વધાવશું,

    વળી, “અનેક બર્થડે પ્રભુ બક્ષે” એવું પણ સાથે કહીશું,

    એવી વિનંતી છે સૌને કે હ્રદયદ્વારો ખોલી સૌ કહીશું,

    જે કહેવાનું હતું તે તો ચંદ્રે હ્રદય ખોલી જ કહ્યું,

    હવે “જે કહ્યું તે”ગોવિન્દજીને કિશોરજીએ કહેવું !

    …ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    Like

    જવાબ આપો

    • આદરણીયશ્રી. ડૉ.પુકાર સાહેબ

      આપ દ્વારા ડૉ.શ્રી. ગોદડિયાજી ને જન્મદિન મુબારક પાઠવીને

      અમને પ્રેરિત કર્યા તેબદલ આભાર

      શ્રી. સ્વપ્ન ને રાજકારનનું વિશેષ જ્ઞાન હોવાથી હવેથી હું

      એમને ડૉ.ગોદડિયાજી કહીશ બરાબરને ભાઈ શ્રી. ડૉ.પુકાર સાહેબ

      Like

      જવાબ આપો

  3. Posted by P.K.Davda on 05/11/2013 at 8:30 પી એમ(pm)

    નાથદ્વારામાં શીયાળામાં શ્રીનાથજીને ગોદડીમાંથી બનેલા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. આ ગોદડિયા શ્રીનાથજીના દર્શન અતિશય મોહક હોય છે તેવીજ રીતે આ આપણા ગોદડિયાના પરાક્રમો પણ અતિ મોહક છે. શ્રીનાથજી એને લાંબું આયુષ્ય અને તંદુરસ્તી બક્ષે, ધનનો તો એને જરાપણ મોહ નથી.

    Like

    જવાબ આપો

  4. શ્રી ગોવિંદભાઈ ને તેમના જન્મ દિવસ ની શુભકામના સાથે શુભેચ્છાઓ. અને આદરણીય વડીલ બા શ્રી સૂરજબા નાં ચરણોમાં વંદન.

    ડૉ. કિશોરભાઈ એ મિત્ર ભાવને ખૂબજ સુંદર રીતે દર્શાવ્યો . ધન્યવાદ.

    Like

    જવાબ આપો

  5. માનનીય કિશોરભાઇ

    આપના હદય સસ્પર્શી શબ્દોએ મને ઋણી બનાવી દીધો સાહેબ આભાર આપનો .

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s