UNO દ્વારા આ શૈક્ષણિક વર્ષ : 2013 / 14 ને
International Year of Statistics ( IYS )
તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે,
તો ખરેખર તેમણે આપેલ યોગદાનને બિરદાવવાનો,
શ્રધ્ધાંજલિ આપવાનું શિક્ષણ જગત કેમ ભુલી શકે?
મારી શાળા શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા., સુરત દ્વારા
આ પ્રસંગને ઉજવ્યો તે આપ સમક્ષ રજુ કરેલ છે.
મારા આ નાનકડા આ પ્રયાસને તેમણે આપેલ યોગદાનને
સંકલન કરી આપ સમક્ષ પ્રસ્તુત કરૂ છું.
1. રોનાલ્ડ એ. ફિશર ( આંકડાશાસ્ત્રના પિતા )
Posted by Vasantray Parmar on 06/01/2014 at 8:10 am
આભાર
LikeLike
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 08/01/2014 at 5:33 pm
આદરણીયશ્રી. સાહેબશ્રી.
આપનો સંદેશો મળ્યો ખુબ જ આનંદ થયો સાહેબ
LikeLike
Posted by nabhakashdeep on 06/01/2014 at 12:20 pm
ડોશ્રી કિશોરભાઈ..આપનું આ સોનેરી માર્ગદર્શન , વિધ્યાર્થી જગત માટે ખૂબ મૂલ્યવાન છે…અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 08/01/2014 at 5:34 pm
આદરણીયશ્રી. રમેશભાઈ સાહેબ
આપનો પ્રેમાળ સંદેશો વાંચીને ખુબ જ આનંદ થયો સાહેબ
LikeLike
Posted by hirals on 06/01/2014 at 6:55 pm
very nice 🙂 Thanks for sharing.
LikeLike
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 08/01/2014 at 5:35 pm
આદરણીય બહેનશ્રી. હિરલબેન
આપના પાવન પગલા જોઈ આનંદ થયો
LikeLike
Posted by chandravadan on 06/01/2014 at 7:58 pm
Nice Info…Thanks for sharing !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
LikeLike
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 08/01/2014 at 5:36 pm
આદરણીયશ્રી. ડૉ. પુકાર સાહેબ
આપના પાવન પગલા જોઈ ખુબ જ પ્રભાવિત થયો
LikeLike
Posted by dadimanipotli1 on 07/01/2014 at 10:06 pm
ખૂબજ સુંદર અને સરળતાથી આપેલ આ અમૂલ્ય માર્ગદશન વિધાર્થીઓ માટે સોનેરી તક સમાન છે, જે ધ્યાનમાં લેવું જરૂરી છે. ધન્યવાદ.
LikeLike
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 08/01/2014 at 5:37 pm
આદરણીય શ્રી. અશોકભાઈ
આપનો હેતથી ભરેલ સંદેશો વાંચીને આનંદ થયો
LikeLike