!…સમજી જજો…!


!…સમજી જજો…!

1

ભેગા થઈ ન કરો દેખાડો,

બની ગયો છે, અખાડો

સેવાનો ન કરો દંભ,

કરો કામનો પ્રારંભ

મસ મોટી છે, અદેખાઈ,

ન પુરી કરી શકાશે ખાઈ

બની ગઈ છે, એક ટોળી,

તેઓ સમજે છે,

પ્રજા ભલી ભોળી

2

 

આપે છે શરૂમાં એક-વચન,

ભેગા થઈ બની ગયા બહુવચન

જામ્યો છે ચારેકોર જંગ

પ્રજા બતાવશે આ વખતે રંગ

કિશોર કહે છે,

છીએ અમો ભોળા

પણ નથી અમો ઠોઠ

આ સાંભળી બંધ થઈ ગયા

સૌના હોઠ

L

++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ મહારાજનો આભાર )

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, સુરત-9

Advertisements

4 responses to this post.

  1. Posted by chandravadan on 17/02/2014 at 8:43 pm

    કિશોર કહે છે અણમોલ સરળ શબ્દોમાં,
    ગ્યાન પ્રકાશે,જાગે સેવાભાવ જનતામાં,
    એકતા, પ્રેમ અને સંપના સુત્રોના પાયે,
    દેશભરમાં અપાર શક્તિ દર્શન મળે,
    આવું નિહાળી, ચંદ્ર હૈયે ખુશી વહે,
    ૨૦૧૪માં થનાર ચુંટણીના વિચારમાં,
    હશે ભ​વિષ્ય ઉજ​વળ, એવું છે ચંદ્ર દર્શનમાં !
    …..ચંદ્ર​વદન​
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Kishorbhai..Hope to see you @ Chandrapukar !

    Like

    Reply

  2. આદરણીયશ્રી. ડૉ.પુકાર સાહેબ

    આપના ખુબ જ લાગણી સભર સંદેશો વાંચીને ખુબ જ આનંદ થયો.

    Like

    Reply

  3. માનનીય કિશોરભાઇ,

    હમજી ગયા ભૈ હમજી ગયા.

    Like

    Reply

  4. Posted by P.K.Davda on 28/03/2014 at 7:51 pm

    પ્રજા ખરેખર આ વખતે રંગ બતાવશે. આ અવસર ચૂકી ગયા તો બૂરા હાલ થશે.
    સરસ કવિતા.

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s