!… બ્લોગ પર નજર નાંખતા જજો…!


!… બ્લોગ પર નજર નાંખતા જજો…!

 

આવતા ને જતાં જરા

બ્લોગ પર નજર નાંખતા જજો

બીજું તો કાંઈ નહિ પરંતુ

પ્રતિભાવ મુકતા જજો,  

 

આવતા ને જતાં જરા

બ્લોગ પર નજર નાંખતા જજો

બીજું તો કાંઈ નહિ પરંતુ

એક લાઈક તો કરતા જજો,

 

આવતા ને જતાં જરા

બ્લોગ પર નજર નાંખતા જજો

બીજું તો કાંઈ નહિ પરંતુ

એકવાર મુલાકાત કરતા જજો,

 

આવતા ને જતાં જરા

બ્લોગ પર નજર નાંખતા જજો

બીજું તો કાંઈ નહિ પરંતુ

ઈ-મેઈલ તો લખતા જજો,

 

આવતા ને જતાં જરા

બ્લોગ પર નજર નાંખતા જજો

બીજું તો કાંઈ નહિ પરંતુ

માતૃભાષાનો પ્રચાર કરતા જજો,

 

આવતા ને જતાં જરા

બ્લોગ પર નજર નાંખતા જજો

બીજું તો કાંઈ નહિ પરંતુ

સંસ્કૃતિનું જતન કરતા જજો,

 

આવતા ને જતાં જરા

બ્લોગ પર નજર નાંખતા જજો

બીજું તો કાંઈ નહિ પરંતુ

ભાઈચારો તો ફેલાવતા જજો,

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

 

 

 

 

 

Advertisements

10 responses to this post.

 1. Posted by chandravadan on 05/03/2014 at 11:07 pm

  આવતા અને જાતા….

  ચંદ્ર “શિક્ષણ સરોવર” નિહાળે,

  આવતા અને જાતા….

  ચંદ્ર નવી પોસ્ટ વાંચે,

  આવતા અને જાતા….

  ચંદ્ર પ્રતિભાવ પણ આપે,

  આવતા અને જાતા…

  ચંદ્ર પ્રતિભાવમાં દીલ ખોલે.

  આવતા અને જાતા…

  ચંદ્ર દીલમાંથી પ્રેમ આપે,

  આવતા અને જાતા…

  ચંદ્ર પ્રેમથી એક મિત્રતા જન્મે,

  આવતા અને જાતા…

  ચંદ્ર સાથે કિશોર અંતે રમે !

  ….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU & all READERS to Chandrapukar !

  Like

  Reply

 2. Posted by nabhakashdeep on 06/03/2014 at 5:52 am

  Rightly expressed our feelings.

  Ramesh PTel(Aakashdeep)

  Like

  Reply

 3. ખૂબજ યથોચિત અભિવ્યક્તિ …!

  દાસ – ‘દાદીમા ની પોટલી’

  Like

  Reply

 4. બહુજ સરસ !

  આવતા ને જતાં જરા
  બ્લોગ પર નજર નાંખતા જજો
  બીજું તો કાંઈ નહિ પરંતુ
  માતૃભાષાનો પ્રચાર કરતા જજો,………………………………….

  મોટા ભાગે ગુજરાતીઓ આ બાબતમાં સાહસિક નથી. રાજભાષા હિન્દી પ્રચાર કેન્દ્રોને ગુજનાગરી લિપીની સરળતા સમજાવા કોઈ તૈયાર નથી.જો હિન્દી રોમન અને ઉર્દુ લિપીમાં લખાય તો ગુજનાગરી લિપીમાં કેમ નહિ? સર્વ શ્રેષ્ટ ગુજનાગરી લિપીમાં ભારતની બધીજ ભાષાઓ કેમ ન શીખી શકાય ?શિક્ષણ વિભાગ આ બાબતમાં નિર્ણય કેમ લઇ શકતું નથી?
  બોલીવૂડ જરૂર હિન્દી શીખવશે પણ અંગ્રેજી ??
  saralhindi.wordpress.com
  http://iastphoneticenglishalphabet.wordpress.com/

  Like

  Reply

 5. માનનીય કિશોરભાઇ,

  ફકત નજર નહિ નાખતા જૈએ પણ વાંચી વિચારોનું તર્પણ કરતા જૈશુ.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s