!…લઈ જાય છે, લોકો કાંદા-બટેટા…!


!…લઈ જાય છે, લોકો કાંદા-બટેટા…!

pamyu-onion-o 

લોકો ઝૂમી રહ્યા છે,

મોંઘવારીના ચક્કરમાં, 

 

ટક્કર લઈ રહ્યા છે,

સોંઘવારી શોધવામાં,

 

નાણું થઈ ગયું કાળુ

વિદેશમાં જઈને,

 

દેશમાં આવે તો

થઈ જશે ધોળુ,

onion

હવે લગ્નના ચાંદલામાં

લઈ જાય છે, લોકો કાંદા-બટેટા,

 

મહિને થતા પગારે

દાદા-દાદી ખુશી ખુશી

ખાઈ શકે છે, કાંદા

 

યાદ અવે છે, ચૂંટણી સંવાદો

લોક મુખે વિવાદે ચઢ્યા વાયદાઓ

+++++++++++++++++++++++++++++++++

( ચિત્ર આપવા બદલ ગુગલ મહારાજ કી જય હો )

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી ઈ.ના.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

 

 

 

 

 

 

 

Advertisements

8 responses to this post.

  1. Posted by chandravadan on 11/07/2014 at 8:22 am

    યાદ અવે છે, ચૂંટણી સંવાદો
    લોક મુખે વિવાદે ચઢ્યા વાયદાઓ
    KANDA-BATETA Zindabad.
    Let us see how Modi Sarkar handles this !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    Like

    Reply

  2. ઘણા સમય બાદ, પરંતુ ખૂબજ સમયોચિત રચના… હા, સરકારના વાયદાઓ ચૂંટણી સમયે અનેક હતાં, પરંતુ વરસાદ આવ્યા બાદ તૂરત તો પાક લણી લેવાતો નહી હોય ! ?

    સુંદર રચના … ધન્યવાદ.

    Like

    Reply

  3. માનનીય શ્રી કિશોરભાઇ

    મોંઘવારીમાં લોકવાચાને આપે કાવ્યમાં સર્જી છે

    લેખની વિચારવાણી અને વિષયને સલામ

    Like

    Reply

    • આદરણીય શ્રી. ગોદડિયાજી

      હું આપને મળવાની પ્રતિક્ષામાં બેચેન છું. ભાઈ

      છતાં આપના પ્રેમાળ શબ્દો વાંચીને મળ્યાનો અહેસાસ થાય છે,

      મજદાર મને છોડીને વાતો પણ નથી કરતા ભાઈ………….!

      Like

      Reply

  4. Posted by nabhakashdeep on 07/08/2014 at 10:56 am

    વ્યંગ કવનમાં છલકાતી વેદના , એ આપ જેવા સમાજ વચ્ચે જીવતા ઝીલ્યા વગર કેમ રહે?..ડોશ્રી કિશોરભાઈ ..સંવેદના ભર્યું હૈયું તડપે જ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s