હે…! વાણિજ્યના રાજા ને વ્યવહારોના વડા….!


હે…!  વાણિજ્યના રાજા ને વ્યવહારોના વડા….! 

 

હે…!  વાણિજ્યનારાજા ને વ્યવહારોના વડા,

આમનોંધની દાદી ને ખાતાઓની ભરમાર..મારો હેલો સાંભળો..હો..જી..રે…!

 

હે ! વ્યવહારો તો વેપારીના ચોપડે નોંધાય

મૂનિમજી તો માથે ચઢ્યા……મારો હેલો સાંભળો…હો….જી..રે….!

 

હે ! ઉધાર અને જમા જાત્રાએ જાય,

એક હતી ખરીદી અને બીજું હતું વેચાણ..મારો હેલો સાંભળો..હો..જી..રે…!

 

હે ! અટ્ટપટ્ટી આમનોંધને

વચમાં છે, રોકડ – વેપારી વટાવ.…મારો હેલો સાંભળો…હો….જી..રે….!

 

હે ! રૂપિયા દસની નોટ, Donkey ચાવી ગયો,

ભાગ રે ભાગ તું કેટલે જઈશ રે….મારો હેલો સાંભળો….હો….જી..રે….!

 

હે ! આમનોંધની ખતવણી કરી,

ખાતાઓમાં બાકી શોધવા જાઉં….મારો હેલો સાંભળો….હો….જી..રે…!

 

હે !  કાચા સરવૈયામાં હું તો ગોથા ખાઉં,

ને મૂનિમજી તો મારા માથાભારે રે….મારો હેલો સાંભળો….હો….જી..રે….!

+++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

Plz. Visit My Educational Website : 

http://www.drkishorpatel.com

 

 

 

 

Advertisements

12 responses to this post.

 1. Posted by chandravadan on 27/01/2015 at 1:16 એ એમ (am)

  હે ! કાચા સરવૈયામાં હું તો ગોથા ખાઉં,
  ને મૂનિમજી તો મારા માથાભારે રે….મારો હેલો સાંભળો….હો….જી..રે….!
  +++++++++++++++++++++++++++++++++++++++++
  ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
  Helo Sanbhaliyo.
  Nice !
  See you @
  http://www.chandrapukar.wordpress.com
  Happy Republic Day !

  Liked by 1 person

  જવાબ આપો

 2. નામાં કટાક્ષિકા!
  ગમી

  Like

  જવાબ આપો

 3. વાણિજય વિષયને રસપ્રદ બનાવવાની ખૂબજ સુંદર કોશિશ …મોટે ભાગે આમનોંધ કેમ લખવી તે બાબત વાણિજય ના વિધાર્થી માટે થોડો ગભરાટ સદા રહેતો હોય છે, જેમને આવી રચના વિષયને થોડો હળવો બનાવવામાં મદદરૂપ થઇ શકે છે… સુંદર રચના…

  Like

  જવાબ આપો

 4. દરેક માણસને સમજાય તેવી સરળ ભાષાનો હેલો માણ્યો; અભિનંદન !

  Like

  જવાબ આપો

 5. આદરણીયશ્રી. સાહેબ
  આપના પાવન પગલા એ તો મારો ઉત્સાહ વધારી દીધો

  Like

  જવાબ આપો

 6. હે ! કાચા સરવૈયામાં હું તો ગોથા ખાઉં,

  ને મૂનિમજી (પત્ની – બૈરી)તો મારા માથાભારે રે….મારો હેલો સાંભળો….હો….જી..રે….!

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s