!……….આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે……….!


!……….આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે……….!

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે,

ફિશર આવેને

સૂચક આંક લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ટિપેટ આવેને

સંખ્યાના કોષ્ટકો લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

કાર્લ પિયરસન આવેને

ગુણન પ્રઘાત  લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ગાલ્ટન આવેને

નિયતસંબંધ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

સી.એફ. ગૉસ આવેને

ન્યૂનતમ વર્ગોની રીત લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

પાસ્કલ – ફર્મા આવેને

સંભાવનાના ખ્યાલો લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

જેમ્સ બર્નુલી આવેને

દ્વિપદી વિતરણ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ડી.મોઈવ્ર આવેને

પ્રામાણ્ય વિતરણ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

સામયિક શ્રેણી આવેને

વધઘટ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ગુણોત્તર શ્રેણીઓ આવેને

પદોના સરવાળાઓ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ન્યૂટન આવેને

અંતર્વેશન-બહિર્વેશન લાવે

( બોલો શ્રી અંબે માતકી જય )

+++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

M.Com., M.A., M.Ed. ( Gold Medalist ), Ph.D

Gujarat State & National Awardee Teacher

Smt. I.N.Tekarawala High School, Rander road, Surat 

 

Advertisements

4 responses to this post.

 1. ખુબ મઝાનું

  આંકડા શસ્ત્રમાં (હથિયાર) ભારતના નાણાંપ્રધાનો જરુર આવે ને આવે જ

  Like

  જવાબ આપો

 2. નુતન વર્ષ આપ આરોગ્ય સુખ સંપતિ અર્થે સદા વસંત જેમ

  ખીલી ઉઠો એવી અંતરની અભિલાષા

  દિપોત્સવી પર્વનો પ્રકાશ પુંજને ચોદિશે ફેલાવે એમ આપ સાહિત્યિક

  સંદર્ભે જગતને અનન્ત સુર્ય ચંદ્ર જેમ પ્રકાશી ઝગમગાવો એવી પ્રાર્થના

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s