shikshan sarita


Shikshan Sarita

2 responses to this post.

  1. વાહ કિશોરભાઇ વાહ

    આખરે એક કર્મઠ પ્રગતિશીલ ને સત્તત બાલ સહજ પ્રવૃતિની

    કેડી કંડારી બાળકોને પ્રેરણાદાયી થઇ સતત શિક્ષણ જગતને

    રાહ બતાવનારે શિક્ષણ સરોવરને છલકાવી સરિતા રુપે જ્ઞાન

    વહાવ્યું એ બદલ ખુબ ખુબ અભિનંદન…

    ” શિક્ષણ સરિતા ” સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને ભીંજવી દે

    Liked by 1 person

    Reply

Leave a comment