Archive for the ‘સુવિચાર’ Category

રત્નકણિકા


રત્નકણિકા

 

“ પત્થર સાથે પત્થર ટકરાય તો કંકર બને,

અને જે કંકર સહી લે તે શંકર કહેવાય.”

 

પૂ. દીદી

++++++++++++++++++++++++

 

ભગવાન કોને કહેવાય?

 

ભ………..જેનો ભૂમિ પર કાબુ હોય,

 

ગ………..જેનો ગગન પર કાબુ હોય,

 

વા……….જેનો વાયુ પર કાબુ હોય,

 

ન………..જેનો નીર પર કાબુ હોય તે……………..!

 

+++++++++++++++++++++++++++++++++++++++


ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત-9

 

અપનાવો…!


વસાવો કમ્પ્યુટર,

બચાવો વોટર,

અપનાવો ડોટર

Dr. Kishorbhai M. Patel

સુવિચાર


” રામ પ્રેમની સાથે રાષ્ટ્રપ્રેમ પણ જરુરી છે. “

સુવિચાર


” શિક્ષણ એજ રાષ્ટ્રનું સાચુ રક્ષક છે. “

સુવિચાર


”  સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી  “

સુવિચાર


” બદલો લેવાની ભાવના છોડી ખુદને બદલો “

મારી મા…!


” મારી મા મારા માટે મહિલા નહિ પરંતુ મહિમા છે. “

જનની, માતૃભૂમિ અને માતૃબોલીને કદાપિ ભૂલશો નહિ.”