શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર આંકડાશાસ્ત્રીઓનો પરિચય
સંકલિત કરી આપ સમક્ષ રજુ કરેલ છે.
8 Jan
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ in આંકડાશાસ્ત્રીઓનું મહિમા વર્ષ. 1 comment
5 Jan
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ in આંકડાશાસ્ત્રીઓનું મહિમા વર્ષ. 10 comments
UNO દ્વારા આ શૈક્ષણિક વર્ષ : 2013 / 14 ને
International Year of Statistics ( IYS )
તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે,
તો ખરેખર તેમણે આપેલ યોગદાનને બિરદાવવાનો,
શ્રધ્ધાંજલિ આપવાનું શિક્ષણ જગત કેમ ભુલી શકે?
મારી શાળા શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા., સુરત દ્વારા
આ પ્રસંગને ઉજવ્યો તે આપ સમક્ષ રજુ કરેલ છે.
મારા આ નાનકડા આ પ્રયાસને તેમણે આપેલ યોગદાનને
સંકલન કરી આપ સમક્ષ પ્રસ્તુત કરૂ છું.
1. રોનાલ્ડ એ. ફિશર ( આંકડાશાસ્ત્રના પિતા )
મારા આંગણામાં આપનું હાર્દિક સ્વાગત છે.
પ્રતિભાવો…